Posts

Showing posts from 2018
1. સૌથી મોટો ખંડ કયો છે?      - એશિયા 2. સૌથી મોટો ઘંટ કયો છે?      - ઝાર કોલોકોલ, મોસ્કો  3. સૌથી મોટો ટાપુ કયો છે?      - ગ્રીનલેન્ડ 4. સૌથી મોટો ડેલ્ટા કયો છે?     - ગંગા બ્રહ્મપુત્રનો ત્રિકોણ પ્રદેશ 5. સૌથી મોટો પાર્ક કયો છે?     - ગ્રીનલેન્ડ  6. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે?     - સુપીરિયર સરોવર 7. વિસ્તારમાં સૌથી મોટો દેશ કયો છે?     - રશિયા 8. પાણીના જથ્થાની દ્રષ્ટીએ સૌથી મોટી નદી કઈ છે?     - એમેઝોન 9. સૌથી મોટું રણ કયું છે?     - સહરાનું 10. સૌથી મોટું ખરા પાણીનું સરોવર કયું છે?     - કાસ્પિયન સરોવર 12. વસ્તીમાં સૌથી મોટો દેશ કયો છે?     - ચીન 13. વિસ્તારમાં સૌથી મોટું શહેર કયું છે?     - માઉન્ટ ઈસા 14. વસ્તીમાં સૌથી મોટો દેશ કયો છે?     - ટોકિયો 15. સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે?     - મોસ્કો 16. સૌથી મોટો બંધ કયો છે?     - ગ્રાન્ડ ફૂલી,અમેરિકા 17. સૌથી મોટો મહેલ કયો...
👉  દેશ અને રાષ્ટ્રીય રમત •    બ્રાઝીલ:   ફૂટબોલ •    ભૂટાન:    તીરંદાજી •    બાંગ્લાદેશ: કબડ્ડી •    સ્પેન:     બુલ ફાઈટ •    મલેશિયા: બેડમિન્ટન •    કેનેડા:    આઈસ હોકી •    ફ્રાંસ:     ફૂટબોલ •    શ્રીલંકા:  વોલીબોલ •    ઇન્ડોનેશિયા: બેડમિન્ટન •    ચીન:      ટેબલ ટેનીસ •    ઇટાલી:   ફૂટબોલ •    દક્ષીણ આફ્રિકા: ક્રિકેટ •    ભારત:   હોકી •    પાકિસ્તાન: હોકી •    જાપાન: જૂડો •    ઓસ્ટ્રેલિયા: ક્રિકેટ •    ઈંગ્લેંડ: ક્રિકેટ દરરોજ કઈક નવું જાણીએ:  By Asifkhan Malek
By Asifkhan Malek "નાના ઉભડાના આઝમ પીર" તા.માંડલ જી.અમદાવાદ જુના જમાનાના વઢિયાર અને ચૂંવાળ પંથકની વચ્ચેનો એ વિસ્તાર થોડો વખત અંધકારમય રહ્યો જેની વિગતો ઇતિહાસમાં ઓછી આલેખાયેલી, એવોજ એક ઇતિહાસના અંદરના પાનાઓમાં ધરબાએલો સાડા ચારસો વર્ષ જૂનો શહાદતનો કિસ્સો મારી સમક્ષ આવ્યો જેની ઉપર સંશોધન કરી એ ગામડાઓમાં રુબરુ જઈ જાત માહિતી મેળવીને એક લેખ તૈયાર કર્યો છે જે રજૂ કરું છું..... વઢવાણ ઠાકોર સાહેબ મહેમાનગતિએ રામપુરા પધારેલા અને ત્રણ દિવસ રોકાણા, અને ઘોડાં લાંબી મજલ કાપીને આવ્યા હોય એટલે અમથુંય એમનો થાકલો ઉતરે ત્યાં સુધી રોકાવુંજ પડતું, પણ એ ત્રણ દિવસના રોકાણ દરમિયાન એમણે એક ખાસ નોંધ કરી કે કાઈપણ વાત નીકળે એમાં નાના ઉભડાના નવયુવાન મલીક આઝમખાનનું નામ રામપુરાના જુવાનિયાઓ ખૂબ લેતા, ઘોડાં દોડ માં તો કહે આઝમખાનને કોઈ ના આંબી શકે, ભાલા ફેંકમાં તલવારબાજીમાં હાથોહાથની લડાઈમાં ઘોડાને તાલીમ આપવામાં વગેરે વગેરે, આ નાના ઉભડાનો યુવાન વઢવાણ ઠાકોર સાહેબને ઈર્ષા કરાવવા લાગ્યો, પણ પોતે મોટા માણસ અને એક વણોદ સ્ટેટના નાનકડા ભાયાતથી એમને ઈર્ષા ના કરાય એમ મન મનાવી ચોથા દિવસે એ વઢવાણ જવા નીકળ્યા, ...
લડવૈયાના ઘોડા સાથેના સ્ટેચ્યુ જાહેરમાં મૂકેલા હોય છે તેમાં અમુક ઘોડો એક પગે હોય છે, અમુક બે પગે, તો અમુક ત્રણ પગે ઉભો હોય છે એનો શું મતલબ? 1 : જે લડવૈયાનું મૃત્યુ યુધ્ધ દરમિયાન લડતાં લડતાં થયું હોય, તેના સ્ટેચ્યુમાં ઘોડો એક પગે જ હોય. ઉદાહરણ ➖વીર હમીર - સોમનાથ પટાંગણ 2 : જે લડવૈયો લડાઇમાં ઘાયલ થયો હોય પણ મૃત્યુ મેદાન ની બહાર થયું હોય તો તેના સ્ટેચ્યુ માં ઘોડો બે પગે હોય ઉદાહરણ ➖રાણી લક્ષ્મીબાઇ 3 : જે લડવૈયો ગમે તેટલા યુધ્ધો લડ્યો હોય, ને ગમે તેટલા જીત્યો હોય પણ મૃત્યુ યુધ્ધ વગરનું હોય તો સ્ટેચ્યુ માં ઘોડો ત્રણ પગે હોય ઉદાહરણ ➖મહારાણા પ્રતાપ By Asifkhan Malek
માલામાલ થાઓ ....... રોજ 500000 રૂપિયા કમાવાની તક...... આ એપ downlod કરી કમાવો.... ક્વિઝ સ્પર્ધા છે.... દરરોજ બપોરે 12:00                                     સાંજે 7:00                                     રાત્રે  9:00 કલાકે ન્યૂઝ ડોગ એપ છે ..... રમો અને જીતો.... Install થયા પછી Facebook Sathe login અને invitation Code નાખો ; 👉 U1VFFU 🤗👉 Download Here.  Hi, I sent you 50 Rs Paytm cash. Why not take only 15 seconds to get it? 👉 http://ndog.co/a/b0a327/?t=1518169725131 By Asifkhan Malek