Educational innovation By : P.J.SHAH

સરકારી શાળા પ્રત્યે વાલીઓની જાગૃતતા.
Post Comments
by : શ્રી પૂર્વીબેન જે. શાહ | Category : Enabling Innovations
Sub Category : Enrollment
Phone Num : 9724320072
Email Id : sujitchess@gmail.com
School Address : શ્રી મોઢવાડા. કુમાર. પે. સે. શાળા, મુ. મોઢવાડા, વાયા. બગવદર તા. જિ. પોરબંદર
Reason Innovation : સરકારી શાળા પ્રત્યે વાલીઓની જાગૃતતા.
Description : અમારી શાળામાં વાલીઓને સરકારી શાળા પ્રત્યે જે અણગમો કે સુત્ર છે તેમાં કારણે ખાનગી શાળામાં મુકે છે જેનાં કારણે નામાંકન ઓછુ થાય છે. તો તેનાં માટે ધો-1માં પ્રવેશ મેળવવા માગતા બાળકોને શોધી વાલી સાથે સંપર્ક કરેલ અને શાળાની પ્રવૃત્તિથી જાગૃત કરેલ અને બાળકોને તમામ પ્રવૃત્તિમાં સાંકળવામાં આવે છે. નબળા બાળકોને તેમના જ પ્રિય મિત્ર દ્વારા શિક્ષણ આપવાનું કાર્. કરેલ અને બાળકો દરરોજ તેના માટે એક કલાક કાઢે છે.
Innovation Result : ઉપરોક્ત પ્રવૃત્તિ કરવાથી બાળકોનું વાંચન કાર્ય સુધારવામાં આવેલ છે. અને શિક્ષણ પ્રત્યે વાલીઓ જાગૃત થયેલ છે. અને રસ લેતા થયેલ છે.
Innovation Evaluation : પ્રિય મિત્ર દ્વારા નબળા બાળકોનું શિક્ષણ કાર્ય કરાવવું. અને વાલીઓની મુલાકાત કરવી. વાંચન કાર્ય વધારવું અને વાલીઓ સાથે હકારાત્મક વલમ અપનાવવું.
Current Position : આ પ્રવૃત્તિનાં કારણે હાલમાં જે બાળકો શાળાએ ન આવતાં તે આવવા લાગ્યા છે અને શાળા પ્રત્યે રસ જાગેલ છે. અને શાળાએ ભણવા આવે છે.

Comments

Popular posts from this blog