
( જાહેરાત દિવ્ય ભાસ્કર 30.જુલાઇ , શનીવાર ભુજ આવૃતી ) જોઇએ છે ( બિજો પ્રયત્ન ) ક્રમ 1 - જુના શિક્ષક ન મલેતો શિક્ષણ સહાયક , સંખ્યા 1 , જગ્યા નો પ્રકાર બિન અનામત , વિષય સામાજીક વિજ્ઞાન , વિભાગ માધ્યમિક , લાયકાત બીએ .બી એડ ક્રમ 2 - જુના શિક્ષક ન મલેતો શિક્ષણ સહાયક , સંખ્યા 1 , વિભાગ - માધ્યમિક જગ્યા નો પ્રકાર બિન અનામત , વિષય સંસ્કૃત , લાયકાત બીએ .બી એડ ઉપરોક્ત બંને જગ્યા ભરવા માટે શ્રી જીલ્લા શિક્ષણ અધીકારી - કરછ તરફ થી એન.ઓ.સી મલેલ છે રસ ધરાવતા ઉમેદવારો ઉપરોક્ત સમાચાર પત્ર માં પ્રસિધ્ધ જાહેરાત ના અનુસંધાને અરજી કરી શકે છે શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિધાલય જુના કટારીયા તા ભચાઉ જી કરછ ગુજરાત By Asifkhan Malek